neha

neha
neha

I am attentive and dedicated gardener with a genuine love for plants and working outside. https://www.facebook.com/plantingorganic/

followers count: 276
followers rank: 0
likes count: 1,256
like rank: 0

nehasmehta2005

Account rate

Mathematical model that shows the popularity of an account relative to others.

Statistics

0
Average likes per post
0
Average comments per post

Photos and videos ratio

37%videos
63%photos

neha

રસગુલ્લા... આ એક પ્રખ્યાત બંગાળી મીઠાઈ છે. અને મારા બાળકોને ખૂબ જ પસંદ છે. Rasgulla ... This is a famous Bengali dessert. And my kids love it so much. #rasgulla #food #sweets #dessert #indiansweets #sweet #mithai #homemade #tasty #tasteofindia

neha

સમોસા... Samosa.. #samosa #foodie #food #indianfood #yummy #streetfood #homemade #foodlover #samosas #rasgulla #delicious #snacks #vegetarian #vegan #aloosamosa

neha

મને નથી લાગતું કે મારે આંબળાનો અને તેનાં ચમત્કારિક સ્વાસ્થ્ય લાભનો પરિચય કોઈ પણ ભારતીયને કરાવવો જોઈએ . પરંતુ હજી પણ એવા લોકો માટે કે જેઓ આમળા વિશે નથી જાણતા. તે માત્ર એક જ ફળ છે જે મહત્તમ રોગોમાં અચૂક ઉપાય છે. તે હ્રદય, યકૃત, આંખો, વાળ, ત્વચા, લોહિનુ દબાણ, મધુપ્રમેહ, હરસ, શરદી ઉધરસ, પથ્થરી અને બીજાઘણા બધા માટે ખૂબ ફાયદાકારક છે. I don't think I should introduce amla and it is a miraculous health benefit to any Indian. But still for others who do not know about amla for them, it is the only fruit that is the infallible cure in maximum diseases. It is good for Heart, liver, Eyes, hair, skin, blood pressure, diabetes, piles, cold, cough, stone and many more... #amla #ayurveda #haircare #vitaminc #beauty #organic #indiangooseberry #health #hairgrowth #skincare #gooseberry #vegan #nature #healthylifestyle #natural #hair #healthyfood #amlapowder #hairoil #ayurvedic #immunity #amlabenefits #amlaoil #healthtip

neha

જેમ કે મેં મરચાનાં નાં છોડના પરિણામોને અપડેટ કરવાનું વચન આપ્યું હતું. તે અહીં છે. એક કુંડાનાં મરચાનાં છોડને ડેમ્પીંગ ઓફ થવાથી બધા મૃત્યુ પામ્યા.અને એક મહિનાથી અહીં તડકો નથી તેથી બીજા નિષ્ક્રિય કે સુશુપ્ત અવસ્થામાં છે. મેં ફક્ત એક છોડ જે સ્ફેગનમ મોસમાં વાવ્યો હતોછ, તે પણ સુશુપ્ત અવસ્થામાં જ છે પરંતુ સારો દેખાય છે. Like I promised to update the results of the chili plant. It's here. In one pot all chilli plants died due to dumping off. And there is no sun here for a month so the other is inactive or dormant. The only plant I planted in the sphagnum moss is also dormant but looking good. #germination #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #december #chili #firstleaves

neha

મારા એમેરેલીસમાં હવે ત્રણ ફૂલો ખીલી ગયા છે અને ચોથી કળી ધીમે ધીમે ફૂલમાં વિકસી રહી છે. In my Amaryllis now three flowers have bloomed and the fourth bud is slowly growing into a flower. #mygarden #mygardentoday #mypassion #amaryllis #flowers #january #winter #indoor #pinkflowers

neha

કેટલીકવાર મને રસોઈ બનાવવાનું મન થતું નથી, તેથી મારો પતિ અમારા માટે સ્વાદિષ્ટ ચિત્રાન્ના (લેમન રાઈસ) બનાવે છે. જે ખૂબ જ પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી છે. Sometimes I don’t feel like cooking, so my husband makes delicious Lemon rice for us. Which is a very famous South Indian dish. #husbandchef #lemonrice #delicious #healthyfood #feelingblessed #feelinglazy #rice #lemon

આજે મારા એમેરીલીસનું પ્રથમ ફૂલ ખીલી ગયું છે, કદાચ કાલે બીજું ફુલ પણ ખીલી જશે.
Today the first flower of my Amaryllis has blossomed, may be tomorrow the second flower will bloom too.
#amaryllis #belladonnalily #jerseylily #nakedlady #amarillo #easterlily #marchlily #mygarden #mygardentoday #flower #steinen

neha

આજે મારા એમેરીલીસનું પ્રથમ ફૂલ ખીલી ગયું છે, કદાચ કાલે બીજું ફુલ પણ ખીલી જશે. Today the first flower of my Amaryllis has blossomed, may be tomorrow the second flower will bloom too. #amaryllis #belladonnalily #jerseylily #nakedlady #amarillo #easterlily #marchlily  #mygarden #mygardentoday #flower #steinen

neha

અમે મોટા ઇગ્લૂ બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ જ્યારે અમે તેની ટોચ બનાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે ત્રણ વખત નીચે પડી ગયો. તેથી અમે એક નાનું બનાવ્યું. અમે નિષ્ણાત નથી, તેથી બાહ્ય દેખાવ હાથી જેવો છે. પરંતુ અમને તે બનાવવામાં ખૂબ આનંદ આવ્યો અને સાથે સાથે ઘણી કસરત પણ થઈ અને માંસપેશીઓ જકડાઈ ગઈ. પણ મારા છોકરાઓ ખુશ એટલે હું પણ ખુશ. We started building the big igloo, but when we tried to build its top, it fell down three times. So we made a small one. We are not experts, so the external appearance is like an elephant. But we had a lot of fun making it and at the same time there was a lot of exercise and muscle cramps. But my children are happy so I am happy too. #familytime #fun #igloomaking #trialanderror #success #joy #winter #january #steinen

neha

મારા મીઠાં લીમડાનો છોડ ચાર વર્ષનો અને એકદમ સ્વસ્થ હતો. એક સાંજે એક મહિલા મારી મુલાકાતે આવી અને મારો લીમડાનો છોડ જોયો અને મને કહ્યું, "તારા છોડમાં આટલા મોટા અને સ્વસ્થ પાંદડાઓ છે, મારો લીમડામાં તો કયારેય આવા સ્વસ્થ પાંદડા નથી આવતા." બીજા જ દિવસે સવારે જ્યારે હું જાગી અને મારો છોડ જોયો, મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, બધા પાંદડા એકદમ રીતે કાળા થઈ ગયા હતા અને મારો છોડ મરી ગયો હતો. તે પછી મેં 2 વખત નાના છોડ રોપ્યા અને તે પણ મરી ગયા. આ વખતે મને પોસ્ટ દ્વારા એક વ્યક્તિ પાસેથી કેટલાક બીજ મળ્યાં, અને મેં તેના ઉપરથી પાણી અને મીઠું 7 વખત ફેરવીને નજર ઉતારી અને મેં બીજ રોપ્યાં(કોઈ વખતે પરાણે માનવું પડે). હવે તે બધા જ બીજ અંકુરિત થઈ ગયા છે. આશા છે કે આ વખતે તેઓ મરી જશે નહીં. My curry plant was four years old and very healthy. One evening a woman came to visit me and saw my neem plant and said to me, "Your plant has such big and healthy leaves, my curry plant never has such healthy leaves." The very next morning when I woke up and saw my plant, my eyes sparkled, all the leaves turned completely black and my plant died. After that I planted 2 small plants and it also died. This time I got some seeds from a person by post, and I turned the water and salt over it 7 times and I sown the seeds (sometimes we have to believe). Now all those seeds have sprouted. Hopefully this time they won’t die. #curryplant #curryseeds #germination #hope #allindeanswishtohaveone #speices #mygarden #mygardentoday #growyourown #growyourownfood

શેર કરવા માટે એક વધુ ફોટો. આ સામાન્ય મેલૉના ફૂલ છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે આ છોડના તમામ ભાગો ખાદ્ય છે. મને પણ ત્યારે આ વિશે જાણ થઈ જ્યારે મારી એક મિત્ર મને મળવા આવી અને મને આ છોડના બીજ આપવા કહ્યું. તેણીએ મને કહ્યું કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે, તે છોડના કુણા પાંદડા રાંધીને ખાય છે.
One more photo to share. This is the common mellow flower. Many people do not know that all parts of this plant are edible. I also found out about this when a friend of mine came to see me and asked me to give her the seeds of this plant. She told me that it is very good for health, she eats cooked young leaves of the plant.
#gardengems2020 #mygarden #mellow #malva #medicinal #edible

neha

શેર કરવા માટે એક વધુ ફોટો. આ સામાન્ય મેલૉના ફૂલ છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે આ છોડના તમામ ભાગો ખાદ્ય છે. મને પણ ત્યારે આ વિશે જાણ થઈ જ્યારે મારી એક મિત્ર મને મળવા આવી અને મને આ છોડના બીજ આપવા કહ્યું. તેણીએ મને કહ્યું કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે, તે છોડના કુણા પાંદડા રાંધીને ખાય છે. One more photo to share. This is the common mellow flower. Many people do not know that all parts of this plant are edible. I also found out about this when a friend of mine came to see me and asked me to give her the seeds of this plant. She told me that it is very good for health, she eats cooked young leaves of the plant. #gardengems2020 #mygarden #mellow #malva #medicinal #edible

Steinen, Baden-Wurttemberg
મેં હતું કે આ ફોટો મેં તમારી સાથે શેર કર્યો છે. પણ હમણાં જ ખબર પડી કે નથી શેર કર્યો. રાસ્પબેરીની સિઝનમાં,આ વર્ષે મેં મારા બગીચામાંથી લગભગ 10 કિલો રાસ્પબેરીની લણણી કરી હતી.
I thought I shared this photo with you. But just found out that not shared. In the raspberry season, this year I harvested about 10 kg of raspberries from my garden.
#raspberries #raspberry #berries #fruit #food #breakfast #vegan #yummy #delicious #fruits #healthy #foodie #healthyfood #nature #mygarden #organic #growyourownfood

neha

મેં હતું કે આ ફોટો મેં તમારી સાથે શેર કર્યો છે. પણ હમણાં જ ખબર પડી કે નથી શેર કર્યો. રાસ્પબેરીની સિઝનમાં,આ વર્ષે મેં મારા બગીચામાંથી લગભગ 10 કિલો રાસ્પબેરીની લણણી કરી હતી. I thought I shared this photo with you. But just found out that not shared. In the raspberry season, this year I harvested about 10 kg of raspberries from my garden. #raspberries #raspberry #berries #fruit #food #breakfast #vegan #yummy #delicious #fruits #healthy #foodie #healthyfood #nature #mygarden #organic #growyourownfood

neha

મારી ગ્રો લાઈટ આજે આવી ગઈ છે. એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કર્યા પછી, હું ફરીથી અપડેટ કરીશ કે તે કેટલું કાર્યક્ષમ છે. My grow light is arrived today. I will update again how efficient it is, after using it one week. #growlights #ledgrowlights #growtent #growyourown #growroom #growlight #indoorgrow #growled #homegrown #ledlights #ledgrowlighting #ledgrown #led #fullspectrumled #growers #ledgrow #growlightkits #indoorplants #ledgrowlight #greenhouse #growindoors #gardening #mygarden #mygardentoday #seedlings #germination

neha

મરચાંની ત્રણે જાતોમાં હવે 2 પાંદડા આવી ગયા છે. હું તેના પર પારદર્શક કોથળી ઢાંકેલી જ રાખું છું, કારણ કે નાની મચ્છી ત્યાં પાંદડા ખાવા પહોંચી શકે નહીં. The three varieties of chillies now have 2 leaves. I just keep a transparent foil covered over it, because the little flies can't get there to eat the leaves. #germination #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #december #chili #firstleaves

neha

દુકાનમાં લિચીમાં અડધી કિંમતની ઓફર હતી, તેથી મેં લગભગ 7 કિલો લિચી ખરીદ્યી. મને અને મારા દીકરાને લીચી ખાવાનું ખુબ જ પસંદ છે. મારા પતિ અને દીકરા બંનેએ મને તેને ખોલવામાં મદદ કરી,અને મેં તેને રાંધીને તેને કાચની બરણીમાં ભરી લીધી. હવે જયારે ખાવી હોય ત્યારે બરણી ખોલીને ખાઈ શકાય. The shop had an offer for half price of lychees, so I bought about 7 kg of lychees. My son and I love to eat lychees. Both my husband and son helped me to open it, and I cooked it and put it in a glass jar. Now when we wanna eat, it can be eaten anytime by opening the jar. #lychee #healthy #healthylifestyle #delicious #foodstagram #happyhour #refreshing #love #fresh #fruits #fruit #litchi #drink #yummy #instafood #foodie #winter #drinks #lychees #litchis #vegan

neha

આજે લગભગ બધા મરચાંના બીજ અંકુરિત થઈ ગયા છે તેથી મેં તેમને કુંડામાં સ્થાનાંતરિત કર્યા. અને તેમાંથી એક બીજ ફક્ત સ્ફગ્નમ શેવાળમાં મૂક્યું છે, તે જોવા માટે કે એમાં તેનો વિકાસ કેવો થાય છે. હું તેનું પરિણામ તમારી સાથે જરૂર શેર કરીશ. Today almost all the chili seeds have germinated so I transferred them to the pot. And one of the seeds is just placed in the sphagnum moss, to see how it grows in it. I will share the result with you. #germination #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #december #chili #sphagnummoss

neha

અહીં જર્મનીમાં આ રોઝનકોહ્લ તરીકે ઓળખાય છે એટલે મેં તેને ગુજરાતી ગુલાબકોબી નામ આપ્યું છે .. તમે શું કહેશો? Here in Germany this is known as Rosenkohl so I named it in Gujarati Gulabkobi .. What would you say? #brusselsprouts #rosenkohl #indianstyle #mixvegcurry #vegetarian #healthyfood #homemade #tasty

neha

આજે ત્રણમાંથી એક મરચાંનાં બીજ અંકુરિત થયા, તેથી મેં તેમને કુંડામાં વાવ્યાં. તેને માટીના ખૂબ પાતળા સ્તર સાથે આવરી લીધા. પછી મેં કુંડાને પારદર્શક પ્લાસ્ટિકથી ઢાંકી દીધું અને ટૂથપીકથી થોડા કાણાં પાડ્યાં જેથી હવાની અવરજવર થઈ શકે. Today one in three chili seeds germinated, so I planted them in a pot. Cover it with a very thin layer of potting mix. I then covered the pot with transparent plastic and made a few holes with a toothpick to allow air to circulate. #germination #seeds #plants #gardening #organic #growyourown #mygardentoday #seedlings #chili #microgreens #vegetables #growyourownfood #garden #nature #horticulture #grow #roots #greenhouse #seedstarting #green #homegrown #propagation

જો કોઈ મારી સાથે મરચાના ઉગાડવાની શરૂઆત કરી હોય, તો કૃપા કરીને તેને તપાસો. જો ટિશ્યુ પેપર થોડું કાળું અને ચીકણું થઈ ગયું હોય તો બીજને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને ટીશ્યુ પેપર બદલી નાંખજો. જો શક્ય હોય તો કન્ટેનરને હીટર પર મુકો જેથી તેને તળિયે ગરમી થાય.
If anyone has started growing chili with me, please check it out. If the tissue paper has become slightly black and sticky, wash the seeds with clean water and replace the tissue paper. If possible place the container on the heater so that it heats to the bottom.

neha

જો કોઈ મારી સાથે મરચાના ઉગાડવાની શરૂઆત કરી હોય, તો કૃપા કરીને તેને તપાસો. જો ટિશ્યુ પેપર થોડું કાળું અને ચીકણું થઈ ગયું હોય તો બીજને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને ટીશ્યુ પેપર બદલી નાંખજો. જો શક્ય હોય તો કન્ટેનરને હીટર પર મુકો જેથી તેને તળિયે ગરમી થાય. If anyone has started growing chili with me, please check it out. If the tissue paper has become slightly black and sticky, wash the seeds with clean water and replace the tissue paper. If possible place the container on the heater so that it heats to the bottom.

neha

મારી જાતે બનાવેલું વાળનું તેલ વાપરવા માટે તૈયાર છે. Self made hair oil is ready to use. #hairoil #haircare #hair #hairgrowth #naturalhair #healthyhair #beauty #hairgrowthoil #organic #hairfall #hairstyles #hairoils #hairoiling #naturalhaircare #hairserum #hairtreatment #hairproducts #longhair #hairoilsforgrowth #haircareproducts #hairgrowthproducts #oil #haircareroutine #coconutoil #rosepetals #curryleaves #neemleaves #fenugreekseeds #casteroil #aloevera

neha

આજે મેં માટી તૈયાર કરી લીધી છે. 2 ભાગ પાઇનના પાંદડા, 4 ભાગ કંપોસ્ટ, 1 ભાગ ઘોડાની લાધ, 1/2 ભાગ ઘોડાનાં નખ. આ વર્ષે મેં એક ભાગ સ્પેગનમ શેવાળ ઉમેરી છે, ગયાં વર્ષે નહોતી ઉમેરી. પરંતુ જંગલમાં મને ઘણી બધી મળી, તેથી મેં એકત્રિત કરી લીધી અને તેનો ઉપયોગ કર્યો. હવે આ માટી એકવાર માઈક્રોવેવમાં ગરમ કરીશ જેથી તેની અંદરના જીવાણુઓ નાશ પામે. પછી તે વાપરવા માટે એકદમ તૈયાર થઈ જશે. Today I have prepared the potting mix. 2 parts pine needles, 4 parts compost, 1 part horse manure, 1/2 part horse nails. This year I added 1 part sphagnum moss too, not added last year. But I found a lot many in the forest, so I collected and used it. Now I will heat this potting mix in the microwave once so that the germs inside it are destroyed. Then it will be quite ready to use. #soil #agriculture #organic #nature #gardening #garden #plants #soilhealth #growyourown #soilscience #plant #farming #horticulture #green #earth #fertilizer #love #soilgrown #livingsoil #farm #selfmade #acidic #compost #pineneedles #horsemanure #horsenails #sphagnummoss

હવે મધ્ય ડિસેમ્બર મહિનો છે. તેથી આજે મેં હવા ના જાય તેવી ડબ્બીમાં કેટલાક મરચાંનાં બીજ અંકુરિત થવા માટે મૂક્યાં છે. હવે મારે રોપાઓ માટે માટી તૈયાર કરવા માટે પાઈનનાં પાંદડા, ઘોડાની લાધનું ખાતર, ઘોડાના નખ અને કંપોસ્ટ એકત્રિત કરવાનું છે.
It is now mid-December. So today I put some chilli seeds in an airtight container to germinate. Now I have to collect pine needles, horse manure, horse nails and compost to prepare the soil for the seedlings.
#germination #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #december #chili

neha

હવે મધ્ય ડિસેમ્બર મહિનો છે. તેથી આજે મેં હવા ના જાય તેવી ડબ્બીમાં કેટલાક મરચાંનાં બીજ અંકુરિત થવા માટે મૂક્યાં છે. હવે મારે રોપાઓ માટે માટી તૈયાર કરવા માટે પાઈનનાં પાંદડા, ઘોડાની લાધનું ખાતર, ઘોડાના નખ અને કંપોસ્ટ એકત્રિત કરવાનું છે. It is now mid-December. So today I put some chilli seeds in an airtight container to germinate. Now I have to collect pine needles, horse manure, horse nails and compost to prepare the soil for the seedlings. #germination #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #december #chili

Steinen, Baden-Wurttemberg

neha

મેં આ વર્ષે જે ઉગાડ્યું હતું તે શાકભાજીના બીજની છટણી કરી અને આવતા વર્ષ માટે બીજ એકત્રિત કર્યા. મેં તેનાં નાના પેકેટ બનાવીને તેના ઉપર સંખ્યાઓ આપી અને તે પ્રમાણે એક કાગળ ઉપર નામ લખ્યા... I sorted the vegetable seeds that I had grown this year and collected the seeds for next year. I made a small packet of it and gave the numbers on it and wrote the name on a piece of paper accordingly ... #vegetables #indica #vegan #growers #plant #growyourownfood #healthy #seedstarting #genetics #seedbank #agriculture #fornextyear #grower #bottlegourd #tulsi #cucumber #bittergourd #hyacinthbean #cowbean #chili #eggplant #mygarden #mygardentoday

neha

કાળીજીરી...લાંબા સમયથી મેં તેના છોડ બગીચામાંથી કાઢી લીધાં હતાં, પરંતુ આજે છેવટે મેં તેને સાફ કરીને ભરી લીધી. Bitter Cumin...since long i have harvested it, but today finally I have cleaned it. #Bittercumin #Krishna_jeerak #કાળીજીરી #Centratherum_anthelminticum #growyourownfood #mygarden #mygardentoday #organic #highlymedicated #bitter #bio #antiparasitic #antimicrobial #painkiller #antioxidants #polyphenolic

neha

રોજનો પ્રશ્ન, શું રસોઇ કરૂ? ફ્રીઝમાં બ્રોકોલી અને ફેટા પનીર પડયું હતું અને ઘરમાં કેટલાક બટરનટ્સ હતા. તેથી મેં ખસખસ અને ચાટ મસાલા સાથે થોડું સાંતળેલું મીક્ષ શાકભાજી બનાવ્યું. તે ખરેખર સ્વાદિષ્ટ બન્યું છે અને હું ફરીથી તેને ચોક્કસપણે બનાવીશ. Daily question, what should I cook? There were broccoli and feta cheese in the freeze and there were some butternuts in the house. So I made a lightly fried mix of vegetables with poppy seeds and chaat masala. It has become really delicious and I will make it certainly again. #homemade #healthyfood #delicious #butternutsquash #broccoli #potatoes #tomatoes #poppyseed #pepper #fetacheese #chatmasala #indianstyle #vegetarian

neha

મારો દિકરો આખી બપોર ૨ થી ૫ વાગ્યા સુધી બરફ સાથે રમ્યો હતો. તેથી મેં તેને હૂંફ આપવા માટે તેના માટે આ કિન્ડરપુંચ (જર્મન રેસિપી) બનાવ્યો. અને હવે ચીમનીમાં લાકડા બાળીને તાપણું કરીએ છીએ. My son played with snow all afternoon from 2 to 5 p.m. So I made this Kinderpunch (German recipe) for him to give hir warmth. And now wwe are taking heat from wood by burning it in the chimney. #snow #play #kid #joy #happiness #kinderpunsch #cold #warm #winter #fire #chimney #home #love #motherhood

Steinen, Baden-Wurttemberg
મોસમનો પહેલો બરફ ... એને જોઈને જ ઠંડી લાગે છે.
The first snow of the season ... it feels cold just by looking at it.
#firstsnow #winter #cold #needwarmtea

neha

મોસમનો પહેલો બરફ ... એને જોઈને જ ઠંડી લાગે છે. The first snow of the season ... it feels cold just by looking at it. #firstsnow #winter #cold #needwarmtea

neha

આજે મેં અખરોટ અને ખજૂરનાં આ લાડુ બનાવ્યાં. અખરોટમાંથી ખુબ જ તેલ છૂટ્યું અને સફેદ ચોકલેટ સાથે તે થોડી મહેનતનું કામ હતું. (મને લાગે છે કે, મેં ખોટી ચોકલેટ પસંદ કરી હતી). પરંતુ કોઈક પણ રીતે મેં બરાબર લાડુ બનાવી લીધાં, અને પછી તેના પર નાળિયેરની છીણ ભભરાવીને સુંદર લાડુ વાળી દીધાં. ખરેખર તે ખુબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Today I made these Blissballs with walnuts and dates. There was a lot of oil coming out from the walnuts and it was a bit of hard work with white chocolate. (I think, I chose the wrong chocolate). But somehow I have managed to make Blissballs, and then covered it with desiccated coconut and gave it a nice shape. They're really very tasty. #લાડુ #energyballs #healthyfood #proteinballs #blissballs #healthy #plantbased #healthysnacks #energybites #energy #healthylifestyle #walnuts #dates #homemade #food #yummy #snacks #healthysnack #chocolate #snack #coconut #healthyeating #nutrition

neha

વિનેગર (સરકો) ઉપયોગ માટે તૈયાર છે. Vinegar is ready for use. #growyourownfood #organic #vinegar #applecidervinegar #walnut #mypassion #applecider #cider #hardcider #ciderlover #applecidervinegar #apples #cidergram #cidre #cidertime #ciderlove #fall #drinklocal #glutenfree #ciders #autumn #firsttry #homemade #waitingtime

neha

ગઈકાલે અહીં આ ઋતુની પહેલી ઠંડીથી બધું થીજી ગયું હતું. તેથી મેં અળવીની ગાંઠો કહેવાઈ ન જાય એટલા માટે બગીચામાંથી બહાર કાઢીને અંદર ઘરમાં લઈ લીધી. મેં તેમને બહાર જ પાણીથી ધોઈ જેથી ગંદકી અને જીવજંતુ ઘરમાં ન આવે, પણ મારા હાથ સખત થીજી ગયા હતા. પછી મેં તેમને માટીના પાતળા સ્તર પર મૂકીને ફરીથી તેને માટીથી ઢાંકી દીધી. તેને ભેજવાળું બનાવવા માટે મેં થોડું પાણી છાંટ્યું છે. અને તેને પારદર્શક પ્લાસ્ટિકથી ઢાંકી દીધી. હવે તે ભોંયરામાં જવા માટે તૈયાર છે. Everything froze here yesterday with the first cold of the season. So I took Taro bulbs out of the garden and took them inside the house so that the bulbs would not be putrified. I washed them outside with water so that dirt and insects would not come into the house, but my hands were severely frozen. I then placed them on a thin layer of soil and covered them again with soil. I sprinkled a little water to make it moist. And covered it with transparent plastic. Now it is ready to go to the basement. #mygarden #mygardentoday #growyourownfood #colocasia #taro #અળવી #overwintering #organic #myfaviourite #greenleaves #savedfornextyear

neha

અમાનિતા મસ્કરીઆ (ઝેરી મશરૂમ) મસ્કરીઆ = ઝેરી વૂડલેન્ડ ફૂગ જેમાં સફેદ મસાઓ અને સફેદ ચુંઈવાળી લાલચટક છત્રી હોય છે. તે જર્મનીમાં જંગલમાં પાનખરમાં ઊગી નીકળે છે, અને તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. Amanita Muscaria (poisonous mushroom) Muscaria = a poisonous woodland fungus with white warts and a scarlet umbrella with white lime. It grows in the autumn in the jungles in Germany, and it looks very beautiful in appearance. #amanita #mushrooms #fungi #nature #amanitamuscaria #mushroom #mycology #poisionus #fungus #naturephotography #mushroomphotography #naturelovers #flyagaric #magicmushrooms #forest #germany🇩🇪 #autumn

neha

મરચાંનું અથાણું બનાવવાની આ અમારી પરંપરાગત રીત છે. મારી મમ્મીએ મને આ કેવી રીતે બનાવવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. તેને હું તમારી સાથે શેર કરું છું. આખી પ્રક્રિયામાં પાંચ દિવસનો સમય લાગ્યો. This is our traditional way of making chili pickles. My mom guided me, how to make this. I share it with you here. the whole process took five days. #mygarden #mygardentoday #growyourownfood #chili #splitmustardseeds #chilipickle #pickles #food #foodie #homemade #yummy #delicious #spicy #life #pickled #foodlover #indianfood #homecooking #tasty #yum #vegan #love #achar #foodies #healthyfood #organic #nochemicals

બગીચામાં ખાસ કંઈ કામ કરવાનું નહોતું, તો મેં આ સુંદર માળા બનાવી છે.
There was nothing special to do in the garden, so I made this beautiful wreath.
#wreath #wreathsofinstagram #homedecor #handmade #wreaths #wreathmaker #flowers #wreathmaking #christmas #diy #frontdoordecor #decor #doorwreath #decoration #springwreath #doordecor #wreathdecor #flowerwreath #floralwreath #christmaswreath #frontdoorwreath #florist #fall #fallwreath #mygarden #mygardentoday

neha

બગીચામાં ખાસ કંઈ કામ કરવાનું નહોતું, તો મેં આ સુંદર માળા બનાવી છે. There was nothing special to do in the garden, so I made this beautiful wreath. #wreath #wreathsofinstagram #homedecor #handmade #wreaths #wreathmaker #flowers #wreathmaking #christmas #diy #frontdoordecor #decor #doorwreath #decoration #springwreath #doordecor #wreathdecor #flowerwreath #floralwreath #christmaswreath #frontdoorwreath #florist #fall #fallwreath #mygarden #mygardentoday

neha

મારા વેનીલાના વેલા માટે સ્ફગ્નમ શેવાળ વાળી લાકડી.... Sphagnum moss stick for my vanilla vine .... #moss #nature #plants #forest #green #art #mossart #indoorplants #plant #mossstick #macro #garden #handmade #wood #homedecor #vanillaplanifolia #vanilla #mygarden #mypassion #mygardentoday

અતિશય ઠંડીને કારણે આ છેલ્લા મરચાં થીજીને ખરાબ થાય તે પહેલાં જ તેને છોડ ઉપરથી ઉતારી લીધાં.
These last chillies were taken off from the plants before they freeze and rot due to the excessive cold.
#chili #mygarden #mygardentoday #grawyourownfood #organic #nochemicals #spicy #pepper #hot #peppers #chilli #hotpepper #chilipeppers #spicyfood #vegan #chilis #chilipepper #gardening

neha

અતિશય ઠંડીને કારણે આ છેલ્લા મરચાં થીજીને ખરાબ થાય તે પહેલાં જ તેને છોડ ઉપરથી ઉતારી લીધાં. These last chillies were taken off from the plants before they freeze and rot due to the excessive cold. #chili #mygarden #mygardentoday #grawyourownfood #organic #nochemicals #spicy #pepper #hot #peppers #chilli #hotpepper #chilipeppers #spicyfood #vegan #chilis #chilipepper #gardening

neha

મને નથી લાગતું કે મારે પાણીપુરી વિશે વર્ણન કરવાની જરૂર છે. તે દરેક ભારતીયની પ્રિય વાનગી છે. કહેવાય છે કે પાણીપુરી દ્રોપદી દ્વારા સૌપ્રથમવાર બનાવવામાં આવી હતી. I don’t think I need to describe Panipuri. It is a favorite dish of every Indian. It is said that Panipuri was first made by Draupadi. #golgappa #panipuri #foodie #indianfood #streetfood #homemade #food #golgappe #indianstreetfood #tasty #myfavorite

neha

પહલી વાર મારા ડાહલીયાઓને મીણથી સાચવવાનો પ્રયાસ કર્યો ... પહેલુ ફૂલ બહુ જ ખરાબ થયું. આઠમાં ફૂલ સુધીમાં સફળતા તો મળી, પણ હવે સવાલ એ છે કે આ આમ જ સચવાઈ રહેશે કે નહિ. The first time I tried to save my dahlias with wax ... the first flower was very bad. Success was achieved by the eighth flower, but now the question is whether this will be preserved or not. #dahlia #flowers #dahlias #flower #garden #mygarden #dahliaseason #nature #mygardentoday #dahlialove #nature #gardening #dahliaflower #beautyofnature #flowerphotography #dahlien #macro #flowerpower #pruning #weddingflowers #fall #summer #love #cutflowers #floral #florist #gardenlife #dryflower #experiment

neha

મારા બગીચાનાં આ સુંદર ડેહલીયા. આ વર્ષે તેનો છોડ જંગલી બની ગયો છે. એક છોડ પર ઘણા બધાં અને ખૂબ મોટા ફૂલો આવે છે. મારે તેમને જાળવવા અને તેની નજીકના નાના નાના છોડને સૂર્યપ્રકાશ આપવા માટે પાછા કાપવા પડે છે, અને તેઓ ફરીથી જોરશોરથી પાછા આવી જાય છે. This beautiful dahlia of my garden. This year its plant has gone wild. One plant has many and very large flowers. I have to prune them to maintain them and to give sunlight to near by small plants and they come back vigorously again. #dahlia #flowers #dahlias #flower #garden #mygarden #dahliaseason #nature #mygardentoday #dahlialove #nature #gardening #dahliaflower #beautyofnature #flowerphotography #dahlien #macro #flowerpower #pruning #weddingflowers #fall #summer #love #cutflowers #floral #florist #gardenlife

neha

ઘણા દિવસોથી હું મરચાંનું અથાણું બનાવવાની વિચારતી હતી, આખરે આજે મેં તે બનાવ્યું. since many days I was thinking to make chili pickle, finally today I made it. #pickles #tamarind #garlic #foodie #homemade #chillipickle #delicious #spicy #pickled #foodlover #indianfood #homecooking #tasty #yummi #vegan #love #achar #foodies #healthyfood #mygarden #mygardentoday #growyourownfood #organic #nochemicals #vegan #vegetarian

neha

મેં કેટલીક ચેસ્ટનટ એકત્રિત કરી હતી. અને તેના ટુકડા કરીને સુકવી દીધાં હતાં. અને હમણાં જ મેં તેને ઘંટીમાં દળીને સરસ લોટ તૈયાર કર્યો. I have collected some chestnuts and cut in to pieces and dried them. And just now And just now I made nice flour by grinding it into flour mill. #chestnuts #flour #chestnutflour #organic #homemade #sweetflour #homecooking